કમોદિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કમોદિયું

વિશેષણ

  • 1

    જેમાં કમોદ પાકતી હોય એવું.

  • 2

    લાક્ષણિક સુગંધીદાર.

મૂળ

+ઇયું