ગુજરાતી

માં ક્યૂની 2 મુખ્ય વ્યાખ્યા છે: ક્યૂ1ક્યૂ2

કયું1

સર્વનામ​ & વિશેષણ

 • 1

  (સ્ત્રી૰ કઈ) કોણ; શું (પ્રશ્નવાચક).

મૂળ

सं. कतर, प्रा. कथर?

ગુજરાતી

માં ક્યૂની 2 મુખ્ય વ્યાખ્યા છે: ક્યૂ1ક્યૂ2

ક્યૂ2

સ્ત્રીલિંગ

 • 1

  બિલિયર્ડસ સ્નૂકર જેવી રમતમાં દડાને મારવા માટેની લાંબી વિશિષ્ટ લાકડી.

ગુજરાતી

માં ક્યૂની 2 મુખ્ય વ્યાખ્યા છે: ક્યૂ1ક્યૂ2

ક્યૂ

સ્ત્રીલિંગ

 • 1

  હાર; કતાર.

 • 2

  લાક્ષણિક પછીનાને બોલવા માટે સંકેત આપવો.

મૂળ

इं.