ક્યૂટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ક્યૂટ

વિશેષણ

  • 1

    ચતુર; કુશળ.

  • 2

    સુઘડ.

  • 3

    બાહોશ; વિચક્ષણ.

મૂળ

इं.