ક્યૂબિઝમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ક્યૂબિઝમ

નપુંસક લિંગ

  • 1

    ઘનવાદ; ભૌમિતિક આકારોને ધ્યાનમાં રાખીને વસ્તુવિશેષનું નિરૂપણ કરવાની કાવ્ય આદિ કળાઓની-ખાસ કરીને ચિત્રકળાની એક શૈલી અને તદ્વિષયક આંદોલન; 'ક્યૂબિઝમ' (સા.).

મૂળ

इं.