ક્યમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ક્યમ

અવ્યય

  • 1

    પદ્યમાં વપરાતો કેમ? શા કારણે? શા માટે?.

  • 2

    કેવી રીતે?.

  • 3

    પ્રશ્નાર્થ સૂચક અવ્યય. 'તમે જશો કેમ?'.