ક્યુરેટર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ક્યુરેટર

પુંલિંગ

  • 1

    (સંગ્રહાલય, પુસ્તકાલય ઇ૰ નો)વ્યવસ્થાપક કે સંચાલક જેવો એક અધિકારી.

મૂળ

इं.