ક્યાંકારો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ક્યાંકારો

પુંલિંગ

કાઠિયાવાડી
  • 1

    કાઠિયાવાડી (જતાને) 'ક્યાં' એમ પૂછવું તે.