ક્યારી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ક્યારી

સ્ત્રીલિંગ

 • 1

  નાનો ક્યારો.

 • 2

  પાણી પાવું પડે તેવી જમીન.

 • 3

  પાણી ભરાઈ રહે એવી જમીન.

 • 4

  ખેડાણ જમીન.

મૂળ

'ક્યારો' પરથી