ક્યારો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ક્યારો

પુંલિંગ

  • 1

    ક્યારડો.

  • 2

    ઝાડ, છોડ વગેરેની આજુબાજુ પાણી ભરવા માટે કરેલો ખાડો.

મૂળ

सं. केदार, प्रा. केआर