કયાસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કયાસ

પુંલિંગ

 • 1

  પદ્યમાં વપરાતો +ક્યાસ; અતક; ધારણા.

 • 2

  કિંમતની આંકણી; અંદાજ.

ક્યાસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ક્યાસ

પુંલિંગ

 • 1

  અટક; ધારણા.

 • 2

  કિંમતની આંકણી; અંદાજ (ક્યાસ કરવો; ક્યાસ કાઢવો; ક્યાસ બાંધવો.).

મૂળ

अ. कियास