કયા હકથી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કયા હકથી

  • 1

    'ક્વૉ વૉરંટો'; અધિકારપૃચ્છા; શો અધિકાર છે એમ પૂછતી અદાલતી તપાસ; 'ક્વૉ વોરંટો' નામે એક અદાલતી 'રિટ'.