કરક ની ગુજરાતીમાં વ્યાખ્યા

કરક

નપુંસક લિંગ

 • 1

  સાધુનું કમંડળું-જળપાત્ર.

 • 2

  કરા (વરસાદના).

 • 3

  હાથ; કર.

 • 4

  દાડમડી.

મૂળ

सं.

કરંક ની ગુજરાતીમાં વ્યાખ્યા

કરંક

પુંલિંગ & પુંલિંગ

 • 1

  હાડપિંજર.

 • 2

  લાક્ષણિક મડદું; શબ.

મૂળ

सं.

કરકું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કરકું

નપુંસક લિંગ

 • 1

  હાડકું (?).

મૂળ

सं. कर्कर? करंक?

કર્ક ની ગુજરાતીમાં વ્યાખ્યા

કર્ક

પુંલિંગ

 • 1

  કરચલો.

 • 2

  એક રાશિ.

 • 3

  ધોળો ઘોડો.

મૂળ

सं.

કુરંક ની ગુજરાતીમાં વ્યાખ્યા

કુરંક

વિશેષણ

 • 1

  ઘણું રંક.

મૂળ

કુ+રંક

ક્રૅક ની ગુજરાતીમાં વ્યાખ્યા

ક્રૅક

સ્ત્રીલિંગ

 • 1

  તિરાડ.

મૂળ

इं.

ક્રૅક ની ગુજરાતીમાં વ્યાખ્યા

ક્રૅક

વિશેષણ

લાક્ષણિક
 • 1

  લાક્ષણિક ગાંડું; ચક્રમ.