કર્કટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કર્કટ

પુંલિંગ

  • 1

    કર્ક; કરચલો.

  • 2

    એક રાશિ.

મૂળ

सं.

કુરકુટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કુરકુટ

પુંલિંગ

  • 1

    કૂકડો.

મૂળ

જુઓ कुक्कुट