ગુજરાતી

માં કરકરની 5 મુખ્ય વ્યાખ્યા છે: કરકર1કર્કર2કુરકુર3કરકરું4કરકરું5

કરકર1

સ્ત્રીલિંગ

 • 1

  ઝીણી કાંકરી.

 • 2

  દ્વેષ; ખાર.

મૂળ

सं. कर्कर

ગુજરાતી

માં કરકરની 5 મુખ્ય વ્યાખ્યા છે: કરકર1કર્કર2કુરકુર3કરકરું4કરકરું5

કર્કર2

વિશેષણ

 • 1

  કઠણ.

ગુજરાતી

માં કરકરની 5 મુખ્ય વ્યાખ્યા છે: કરકર1કર્કર2કુરકુર3કરકરું4કરકરું5

કુરકુર3

પુંલિંગ

 • 1

  કુરકુરિયાંને બોલાવવાનો ઉદ્ગાર.

 • 2

  દાંત વડે થોડું થોડું કરડવાથી જે અવાજ થાય છે તે.

મૂળ

प्रा. રવાનુકારી

પુંલિંગ

 • 1

  હાડકું; (ખોપરીનો) હાડકાનો ટુકડો.

મૂળ

सं.

ગુજરાતી

માં કરકરની 5 મુખ્ય વ્યાખ્યા છે: કરકર1કર્કર2કુરકુર3કરકરું4કરકરું5

કરકરું4

વિશેષણ

 • 1

  લીસું નહિ-કરકર લાગે એવું.

 • 2

  લાક્ષણિક આકરા સ્વભાવનું; કડક.

મૂળ

सं. कर्कर, प्रा. कक्कर

ગુજરાતી

માં કરકરની 5 મુખ્ય વ્યાખ્યા છે: કરકર1કર્કર2કુરકુર3કરકરું4કરકરું5

કરકરું5

વિશેષણ

 • 1

  ઝીણી કાંકરી જેવું લાગતું; કકરું.