કુરકુરિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કુરકુરિયું

નપુંસક લિંગ

  • 1

    કૂતરાનું નાનું બચ્ચું; ભટોળિયું.

મૂળ

सं. कुर्कर