કરકરિયાવર ની ગુજરાતીમાં વ્યાખ્યા

કરકરિયાવર

પુંલિંગ

  • 1

    કન્યાના લગ્ન પ્રસંગે કરેલો આપ-લેનો ઠરાવ; પહેરામણી; રીત.

મૂળ

કર+કરિયાવર