કરેક્શન ની ગુજરાતીમાં વ્યાખ્યા

કરેક્શન

નપુંસક લિંગ

  • 1

    સુધારો.

  • 2

    શુદ્ધિકરણ.

મૂળ

इं.