કુરુક્ષેત્ર ની ગુજરાતીમાં વ્યાખ્યા

કુરુક્ષેત્ર

નપુંસક લિંગ સંજ્ઞાવાયક

  • 1

    દિલ્હીની પાસે આવેલું એક વિશાળ મેદાન, જ્યાં પાંડવ કૌરવો વચ્ચે યુદ્ધ થયું હતું.