કરખી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કરખી

પુંલિંગ

  • 1

    +ખેડૂત; કર્ષી.

મૂળ

सं. कर्षिन्

કેરખી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કેરખી

સ્ત્રીલિંગ

  • 1

    કાંગરી.

  • 2

    સોનાની ગોળ ટીપકીઓની હાર.