કુરંગનયના ની ગુજરાતીમાં વ્યાખ્યા

કુરંગનયના

વિશેષણ

  • 1

    હરિણાક્ષી; હરિણ જેવાં સુંદર નયનવાળી.

સ્ત્રીલિંગ

  • 1

    હરિણાક્ષી; હરિણ જેવાં સુંદર નયનવાળી.