ગુજરાતી

માં કરચલીની 2 મુખ્ય વ્યાખ્યા છે: કરચલી1કરચલી2

કરચલી1

સ્ત્રીલિંગ

  • 1

    કરચલાની માદા.

ગુજરાતી

માં કરચલીની 2 મુખ્ય વ્યાખ્યા છે: કરચલી1કરચલી2

કરચલી2

સ્ત્રીલિંગ

  • 1

    કોઈ સુંવાળી સાફ વસ્તુ સંકોચાવાથી એમાં પડતી રેખા.

મૂળ

सं. कूर्च ઉપરથી ?