કરચો ની ગુજરાતીમાં વ્યાખ્યા

કરચો

પુંલિંગ

 • 1

  સાફ ન મૂંડાયાથી આછા કેશ રહી જાય તે; ખૂંપરો.

 • 2

  બેવકૂફ-અભણ ગામડિયો.

મૂળ

જુઓ કરચ

કૂર્ચો ની ગુજરાતીમાં વ્યાખ્યા

કૂર્ચો

પુંલિંગ

 • 1

  કૂર્ચા.

 • 2

  હાડકાના સાંધા પરનો દોરી જેવો બંધ.