કરચોલી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કરચોલી

સ્ત્રીલિંગ

  • 1

    કોઈ સુંવાળી સાફ વસ્તુ સંકોચાવાથી એમાં પડતી રેખા.

મૂળ

सं. कूर्च ઉપરથી ?