ગુજરાતી

માં કરજની 2 મુખ્ય વ્યાખ્યા છે: કરજ1કરંજ2

કરજ1

નપુંસક લિંગ

  • 1

    દેવું; ઋણ.

મૂળ

अ. कर्ज

ગુજરાતી

માં કરજની 2 મુખ્ય વ્યાખ્યા છે: કરજ1કરંજ2

કરંજ2

નપુંસક લિંગ

  • 1

    એક ઝાડ; કણજી.

મૂળ

सं.