ક્રેઝી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ક્રેઝી

વિશેષણ

  • 1

    ધૂની.

  • 2

    ઘેલું.

  • 3

    ટાઇલ્સ કે પથ્થરના ટુકડાઓ વડે થતી ફરસબંધી.

મૂળ

इं.