કરેઠું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કરેઠું

નપુંસક લિંગ

 • 1

  ખરેટું; તરત વિયાયેલી ગાયભેંસનું દૂધ.

 • 2

  [દેવને] વાંકું-કૂંડું પડવું તે.

 • 3

  ઘીમાંની છાસ.

 • 4

  દેવીને અપાતી વાર્ષિક ભેટ.