કરેઠી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કરેઠી

સ્ત્રીલિંગ

  • 1

    કળોઠી; કળોટી; એક જાતની સફેદ રેતી; સાથિયા પૂરવાની ભૂકી (આરસ વગેરે પથ્થરની).