ગુજરાતી

માં કરડની 8 મુખ્ય વ્યાખ્યા છે: કરડું1કરેડું2કરંડ3કેરડું4ક્રૂડ5કરડ6કરડ7કરડ8

કરડું1

વિશેષણ

 • 1

  આકરું; સખત.

 • 2

  કઠોર; નિર્દય.

 • 3

  સહેજ કડવું; બેસ્વાદ.

ગુજરાતી

માં કરડની 8 મુખ્ય વ્યાખ્યા છે: કરડું1કરેડું2કરંડ3કેરડું4ક્રૂડ5કરડ6કરડ7કરડ8

કરેડું2

વિશેષણ

 • 1

  બેસ્વાદ.

મૂળ

જુઓ કરડું

ગુજરાતી

માં કરડની 8 મુખ્ય વ્યાખ્યા છે: કરડું1કરેડું2કરંડ3કેરડું4ક્રૂડ5કરડ6કરડ7કરડ8

કરંડ3

સ્ત્રીલિંગ

 • 1

  કરંડિયો.

મૂળ

सं.

ગુજરાતી

માં કરડની 8 મુખ્ય વ્યાખ્યા છે: કરડું1કરેડું2કરંડ3કેરડું4ક્રૂડ5કરડ6કરડ7કરડ8

કેરડું4

નપુંસક લિંગ

 • 1

  કેરડોનું ફળ; કેરું.

ગુજરાતી

માં કરડની 8 મુખ્ય વ્યાખ્યા છે: કરડું1કરેડું2કરંડ3કેરડું4ક્રૂડ5કરડ6કરડ7કરડ8

ક્રૂડ5

નપુંસક લિંગ

 • 1

  કાચું-કુદરતી સ્થિતિનું ખનિજ તેલ (યંત્રમાં બાળવામાં આવે છે).

મૂળ

इं.

નપુંસક લિંગ

 • 1

  સ્ત્રીઓના કાનનું એક ઘરેણું.

ગુજરાતી

માં કરડની 8 મુખ્ય વ્યાખ્યા છે: કરડું1કરેડું2કરંડ3કેરડું4ક્રૂડ5કરડ6કરડ7કરડ8

કરડ6

સ્ત્રીલિંગ

 • 1

  ચૂલામાં બળેલી માટી.

 • 2

  કેળાં કેરી ઇ૰ની ખરીદી પર સેંકડે અપાતો છૂટનો વધારો.

ગુજરાતી

માં કરડની 8 મુખ્ય વ્યાખ્યા છે: કરડું1કરેડું2કરંડ3કેરડું4ક્રૂડ5કરડ6કરડ7કરડ8

કરડ7

સ્ત્રીલિંગ

 • 1

  ડાંગરનું એકવારિયું-ભરડીને કાઢેલો દાણો તે.

મૂળ

म, का.; सं. कड् =ફોતરાં કાઢવાં

ગુજરાતી

માં કરડની 8 મુખ્ય વ્યાખ્યા છે: કરડું1કરેડું2કરંડ3કેરડું4ક્રૂડ5કરડ6કરડ7કરડ8

કરડ8

સ્ત્રીલિંગ

 • 1

  ડંખ; કરડેલું તે.

 • 2

  કરડવું તે; ચૂંટ; ખૂજલી.

મૂળ

જુઓ કરડવું