ક્રૂડઑઈલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ક્રૂડઑઈલ

નપુંસક લિંગ

  • 1

    કાચું-કુદરતી સ્થિતિનું ખનિજ તેલ (યંત્રમાં બાળવામાં આવે છે).

મૂળ

इं.