કરડકણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કરડકણું

વિશેષણ

  • 1

    કરડવાની ટેવવાળું.

મૂળ

કરડવું