કરડપાંચમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કરડપાંચમ

સ્ત્રીલિંગ

  • 1

    શ્રાવણ સુદ પાંચમ (સ્ત્રીઓ કરડની ખીચડી તે દિવસે જમે છે.).