ક્રૅડલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ક્રૅડલ

નપુંસક લિંગ

  • 1

    ઘોડિયું; પારણું.

  • 2

    આધારફલક; ફોનનું રિસિવર મૂકવા માટેની જગ્યા.

મૂળ

इं.