કરડાકી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કરડાકી

સ્ત્રીલિંગ

  • 1

    (વાણીની) વક્રતા; કટાક્ષ; માર્મિકતા.

  • 2

    છેલાઈ; અકડાઈ.

  • 3

    કડકાઈ; સખ્તાઈ.

મૂળ

જુઓ કરડું