કરડાપાટી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કરડાપાટી

સ્ત્રીલિંગ

  • 1

    સોનીનું એક ઓજાર.

મૂળ

'કરડો'+પાટી; म. करडापट्टी