ક્રૅડિટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ક્રૅડિટ

સ્ત્રીલિંગ

 • 1

  વ્યક્તિ કે સંસ્થાની આબરૂ ( શાખ) અને નાણાકીય સધ્ધરતા.

 • 2

  તત્કાળ નાણાં ચૂકવ્યા વિના વસ્તુ ખરીદવાની પદ્ધતિ.

 • 3

  કોઈ નાણાકીય સંસ્થા પાસેથી કરજે નાણાં મેળવવાની વ્યક્તિની શક્તિ.

 • 4

  દ્વિનોંધી નામા પદ્ધતિમાં જમણી બાજુ લખવામાં આવેલી વિગત-જમા.

મૂળ

इं.