ક્રૅડિટ-કાર્ડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ક્રૅડિટ-કાર્ડ

નપુંસક લિંગ

  • 1

    જેની મદદથી વ્યક્તિ તત્કાળ નાણાં ચૂક્વ્યા વિના વસ્તુઓ કે સેવાઓની ખરીદી કરી શકે તેવું બૅંક દ્વારા ગ્રાહકને અપાતું કાર્ડ (વસ્તુ કે સેવા વેચનારને એ નાણાં કાર્ડ આપનાર બૅંક પાસેથી મળે છે. કાર્ડનો ઉપયોગ કરનાર વ્યક્તિ એ નાણાં બૅંકને ચૂકવે છે.).

મૂળ

इं.