કરડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કરડી

સ્ત્રીલિંગ

  • 1

    એક તેલી બિયું.

મૂળ

સર૰ म.

કેરડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કેરડી

સ્ત્રીલિંગ

  • 1

    એક વનસ્પતિ.

મૂળ

सं. क्रकर, प्रा. कथर