ગુજરાતી

માં કરડોની 3 મુખ્ય વ્યાખ્યા છે: કરડો1કરેડો2કેરડો3

કરડો1

પુંલિંગ

 • 1

  આંગળીએ ઘાલવાનો સોનારૂપાનો (આમળાવાળો) વીંટલો.

 • 2

  સોનીનું એક ઓજાર.

ગુજરાતી

માં કરડોની 3 મુખ્ય વ્યાખ્યા છે: કરડો1કરેડો2કેરડો3

કરેડો2

પુંલિંગ

 • 1

  રેંટિયાની ઊભી થાંભલી.

મૂળ

જુઓ કરાડો

ગુજરાતી

માં કરડોની 3 મુખ્ય વ્યાખ્યા છે: કરડો1કરેડો2કેરડો3

કેરડો3

પુંલિંગ

 • 1

  એક વનસ્પતિ.

મૂળ

सं. क्रकर, प्रा. कथर