કરુણપ્રશસ્તિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કરુણપ્રશસ્તિ

સ્ત્રીલિંગ

  • 1

    કરુણરસથી ભરેલી પ્રશસ્તિ; કાવ્યનો એક પ્રકાર; 'એલીજી'.