કરુણાર્દ્ર ની ગુજરાતીમાં વ્યાખ્યા

કરુણાર્દ્ર

વિશેષણ

  • 1

    કરુણાથી આર્દ્ર; દયાથી ગદ્ગદ્.

મૂળ

+आर्द्र