કર્ણાશ્મ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કર્ણાશ્મ

પુંલિંગ

  • 1

    માછલાં તથા તેવાં પ્રાણીઓના કાનમાંનો એક પથ્થર જેવો અવયવ.

મૂળ

सं.