કર્ણિકા ની ગુજરાતીમાં વ્યાખ્યા

કર્ણિકા

સ્ત્રીલિંગ

 • 1

  કળી; બીજકોશ.

 • 2

  હાથીની સૂંઢની અણી.

 • 3

  વચલી આંગળી.

 • 4

  લેખણ.

 • 5

  કાનનું ઘરેણું.

મૂળ

सं.