કરણીગત ની ગુજરાતીમાં વ્યાખ્યા

કરણીગત

વિશેષણ

ગણિતશાસ્ત્ર​
  • 1

    ગણિતશાસ્ત્ર​
    બરાબર મૂળ ન નીકળી શકે એવી સંખ્યા ; 'સર્ડ' (રકમ).

મૂળ

सं.