કરત ની ગુજરાતીમાં વ્યાખ્યા

કરત

સ્ત્રીલિંગ

 • 1

  કઋતુ.

મૂળ

ક+રત

કરતું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કરતું

નપુંસક લિંગ

 • 1

  +કૃત્ય; કર્મ.

કર્તૃ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કર્તૃ

વિશેષણ

 • 1

  કર્તા; કરનારું; બનાવનારું.

મૂળ

सं.

કર્તૃ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કર્તૃ

પુંલિંગ

 • 1

  કર્તા; કરનારું; બનાવનારું.

 • 2

  કરનાર-બનાવનાર માણસ; રચયિતા.

કુરતું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કુરતું

નપુંસક લિંગ

 • 1

  પહેરણ.

મૂળ

हिं.; જુઓ કુરતું