કરતુંકારવતું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કરતુંકારવતું

વિશેષણ

  • 1

    કર્તાહર્તા; મુખ્ય; આગેવાન; ચલણવાળું; કારભારી.

મૂળ

કરવું-કારવવું