કર્ત્તવ્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

કર્ત્તવ્ય

વિશેષણ

  • 1

    કરવા યોગ્ય; કરવાનું.

નપુંસક લિંગ

  • 1

    કામ; કર્મ.

  • 2

    ફરજ.

  • 3

    વર્તન.

મૂળ

सं.