કર્ત્તાહર્ત્તા ની ગુજરાતીમાં વ્યાખ્યા

કર્ત્તાહર્ત્તા

પુંલિંગ

  • 1

    સરજનાર અને નાશ કરનાર (ઈશ્વર).

  • 2

    સર્વોપરી સત્તા ધરાવનાર પુરુષ; મુખ્ય ધણી.