કરતબ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કરતબ

નપુંસક લિંગ

  • 1

    કર્તવ્ય; કાર્ય.

  • 2

    જાદુ.

  • 3

    આવડત; કુનેહ.

મૂળ

सं. कर्तव्य; સર૰ हिं.