કર્તરિપ્રયોગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કર્તરિપ્રયોગ

પુંલિંગ

વ્યાકર​ણ
  • 1

    વ્યાકર​ણ
    જેમાં ક્રિયાપદ કર્તા પ્રમાણે જાતિ અને વચન લેતું હોય તેવો પ્રયોગ.

મૂળ

सं.