કરતાં ની ગુજરાતીમાં વ્યાખ્યા

કરતાં

અવ્યય

  • 1

    થી; થકી (તુલના સૂચવવાના અર્થમાં).

કર્તા ની ગુજરાતીમાં વ્યાખ્યા

કર્તા

વિશેષણ

  • 1

    કરનારું; બનાવનારું.

મૂળ

सं.

પુંલિંગ

  • 1

    કરનાર-બનાવનાર માણસ; રચયિતા.